Visitors :

Our Visitor

1 0 6 7 3 5

શ્રી સંતરામ મંદિર માં ચાલતી સામાજીક અને સાંસ્કૃતિક સેવાઓ

  • * શ્રી સંતરામ ભોજનાલય (અન્ન પૂર્ણા )
  • * શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન )
  • * શ્રી સંતરામ દેરી સંસ્કાર વર્તુળ
  • * શ્રી સંતરામ અતિથિ ગૃહ
  • * શ્રી સંતરામ ગીતા પ્રચાર સત્ર
  • * શ્રી સંતરામ યુવા સભા
  • * શ્રી સંતરામ બાળ સંસ્કાર કેન્દ્ર
  • * નિવાસી છાત્રાલય ,હોસ્પિટલ ,પરિક્રમાવાસી ,પાઠશાળા અને અન્ય સંસ્થાઓને અન્ન સહાય વિભાગ
  • * જરૂરિયાત મંદ વ્યક્તિઓને અન્ન સહાય વિભાગ
  • * શ્રી સંતરામ કુદરતી આપતિ સમય સહાય વિભાગ
  • * શ્રી સંતરામ જ્યોતિષ કાર્યાલય વિભાગ
  • * શ્રી સંતરામ સિવણ ક્લાસ સેવા કેન્દ્ર
  • * શ્રી સંતરામ વિકલાંગ સહાય કેન્દ્ર
  • * શ્રી સંતરામ અસ્થિ વિસર્જન સેવા
  • * શ્રી સંતરામ પાનખરની હાશ